શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ છે IPLની મિસ્ટ્રી ગર્લ્સ, જેની સુંદરતા આગળ ભલભલી હિરોઈન પર ટૂંકી પડે, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/d53a0404aeba028b4f84686ee53f9fb4_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઈપીએલ મિસ્ટ્રી ગર્લ
1/8
![વર્ષ 2018માં દિપક ચહરની બહેનની તસવીરો ખુબ લાઈરલ થઈ હતી. માલતી ચહર ધોનની મોટી ફેન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/4c1e5e961410cb4ebd63d6e55dc009590f4e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 2018માં દિપક ચહરની બહેનની તસવીરો ખુબ લાઈરલ થઈ હતી. માલતી ચહર ધોનની મોટી ફેન છે.
2/8
![માલતી ચહરની તસવીરો પણ વાઈરલ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/12302dd707ab553d097d649154dc71b1629a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માલતી ચહરની તસવીરો પણ વાઈરલ થઈ હતી.
3/8
![2019ની આઈપીએલ સિઝનમાં એક છોકરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, તે બેંગ્લોરને સપોર્ટ કરવા આવી હતી. તમની ઓળખ દીપિકા ઘોષ તરીકે થઈ હતી, તે કોરિયોગ્રાફર અને કંટેટ ક્રિએટર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/f4e8f6826b3b1472b8cce7ce1730ae3917428.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2019ની આઈપીએલ સિઝનમાં એક છોકરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, તે બેંગ્લોરને સપોર્ટ કરવા આવી હતી. તમની ઓળખ દીપિકા ઘોષ તરીકે થઈ હતી, તે કોરિયોગ્રાફર અને કંટેટ ક્રિએટર છે.
4/8
![2020માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ વચ્ચેની મેચમાં એક યુવતીએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. જેનું નામ હતું રિયાના લાલવાણી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/93584ee751275217b33cd6c12c5e6b47a780f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2020માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ વચ્ચેની મેચમાં એક યુવતીએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. જેનું નામ હતું રિયાના લાલવાણી.
5/8
![રિયાના લાલવાણી પણ આઈપીએલ દરમિયાન ચર્ચામાં આવી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/773d0c119f437df926b81f5aa192c9e1fe5f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિયાના લાલવાણી પણ આઈપીએલ દરમિયાન ચર્ચામાં આવી હતી
6/8
![આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હંમેશા સપોર્ટ કરવા એક મિસ્ટ્રી ગર્લ મેદાનમાં જોવા મળે છે. હકિકતમાં આ મિસ્ટ્રી ગર્લ કોઈ બીજુ નહીં પરંતુ કાવ્યા મારન છે. તે આ ટીમની ઓનર પણ છે. તેમના પિતાનું નામ કલાનીધિ મારન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/774852166580d79f51a4fc5e8ff36b10d410c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હંમેશા સપોર્ટ કરવા એક મિસ્ટ્રી ગર્લ મેદાનમાં જોવા મળે છે. હકિકતમાં આ મિસ્ટ્રી ગર્લ કોઈ બીજુ નહીં પરંતુ કાવ્યા મારન છે. તે આ ટીમની ઓનર પણ છે. તેમના પિતાનું નામ કલાનીધિ મારન છે.
7/8
![કાવ્યા મારનની સંદરતાએ સૌનું ધ્યાન ખેેંચ્યુ હતું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/199d6faaa90534501dd062daaa3017c59e785.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાવ્યા મારનની સંદરતાએ સૌનું ધ્યાન ખેેંચ્યુ હતું
8/8
![આઈપીએલ 2019માં પણ એક મિસ્ટ્રી ગર્લની તસવીર કેમેરામાં કેદ થઈ હતી. તેમની ઓળખ અદિતી હુન્ડિયા તરીકે થઈ હતી. અદિતી 2017માં ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનાલિસ્ટ રહી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/623a35dda92f404497d380003416211f73ac5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઈપીએલ 2019માં પણ એક મિસ્ટ્રી ગર્લની તસવીર કેમેરામાં કેદ થઈ હતી. તેમની ઓળખ અદિતી હુન્ડિયા તરીકે થઈ હતી. અદિતી 2017માં ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનાલિસ્ટ રહી ચૂકી છે.
Published at : 24 Mar 2022 07:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)