શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Valentines Day Special: હેજલ કીચ સાથે આસાનીથી નથી થયા યુવરાજના લગ્ન, મળવા માટે ત્રણ વર્ષ જોવી પડી હતી રાહ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહ નિવૃત્તિ બાદ પરિવાર સાથે વધુ સમય વિતાવે છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Yuvraj Singh Love Story: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુવરાજ સિંહની લવસ્ટોરી ખુબ જ રસપ્રદ છે. હેઝલ કીચને મળવા માટે તેણે લગભગ 3 વર્ષ સુધી રાહ જોવી પડી હતી.

2/6
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહ નિવૃત્તિ બાદ પરિવાર સાથે વધુ સમય વિતાવે છે. યુવીએ 2016માં જાણીતી મોડલ અને અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હેઝલ કીચ સુધી પહોંચવા માટે યુવીને ઘણી મહેનત કરવી પડી હતી. આ વેલેન્ટાઈન ડે પર વાંચો યુવરાજ અને હેઝલની લવ સ્ટોરી...

3/6
વાસ્તવમાં, યુવરાજે એક ટીવી શોમાં કહ્યું હતું કે હેઝલને મળવા માટે તેને ખુબ જ રાહ જોવી પડી હતી. યુવી તેને મળવા માટે ઘણી કોશિશ કરતો હતો. પરંતુ શરૂઆતના દિવસોમાં હેઝલ યુવીને પસંદ નહોતી કરતી.

4/6
હેઝલ સાથે પહેલી ડેટ પર જવા માટે યુવરાજ સિંહને લગભગ 3 વર્ષ રાહ જોવી પડી હતી. યુવીએ કહ્યું હતું કે હેઝલ કોફી પીવા માટે જતી હતી. પરંતુ તે દિવસે તેણીએ તેનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને મળવા પણ આવ્યો ન હતો.

5/6
જોકે, થોડા સમય પછી તેની મુલાકાત એક કૉમન ફ્રેન્ડ દ્વારા હેઝલ સાથે થઈ હતી. આ પછી જ્યારે બંને મળવા લાગ્યા તો યુવરાજે તેને પ્રપોઝ કર્યું. હેઝલ પણ સંમત થઈ. તે દિવસોમાં હેઝલને ક્રિકેટમાં જરાય રસ નહોતો.

6/6
યુવરાજ અને હેઝલના લગ્ન 2016માં થયા હતા. લગભગ 6 વર્ષ બાદ હેઝલે એક બાળકને જન્મ આપ્યો. યુવી અને હેઝલે તેમના પુત્રનું નામ ઓરિઅન રાખ્યું છે. ઓરિઅનનો જન્મ 2022માં થયો હતો.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Embed widget