શોધખોળ કરો

Virat Kohli B'Day: વિરાટની ઇન્ટરનેશનલ કેરિયરની 10 યાદગાર પળોની તસવીરો....

વિરાટ આજે 35 વર્ષનો થયો છે. તેને છેલ્લા 15 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને સમર્પિત કર્યા છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/11
Virat Kohli Top 10 Moments: આજે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને રન મશીન વિરાટ કોહલીનો જન્મદિવસ છે. વિરાટ આજે 35 વર્ષનો થયો છે. તેને છેલ્લા 15 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને સમર્પિત કર્યા છે. આ સમયગાળા દરમિયાન તેની 10 યાદગાર પળોની તસવીરો અહીં લઇને આવ્યા છીએ. જુઓ...

2/11
વિરાટ કોહલીએ ડિસેમ્બર 2009માં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. તેને કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શ્રીલંકા સામે 114 બૉલમાં 107 રનની ઈનિંગ રમી હતી.

3/11
વર્લ્ડકપ 2011ની ફાઇનલમાં તેને નાની પરંતુ મહત્વની ઇનિંગ્સ રમીને ટીમ ઇન્ડિયાની જીતમાં ખાસ ભૂમિકા ભજવી હતી. સચિન અને સેહવાગના વહેલા આઉટ થયા બાદ તેણે 35 રન બનાવ્યા અને ગૌતમ ગંભીર સાથે મળીને ત્રીજી વિકેટ માટે 83 રન જોડ્યા.

4/11
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સદી ફટકારવાનું દરેક ભારતીય ક્રિકેટરનું સપનું હોય છે. વિરાટ કોહલીએ આ સપનું જાન્યુઆરી 2012માં પૂરું કર્યું હતું. તેને ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં 116 રનની ઇનિંગ રમી હતી.

5/11
T20 વર્લ્ડકપ 2016માં વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં યાદગાર એન્ટ્રી અપાવી હતી. તેને મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 51 બૉલમાં અણનમ 82 રન ફટકારીને ભારતને અંતિમ-4માં પહોંચાડ્યું હતું.

6/11
2014ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં વિરાટ ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. આ અંગે તેમને કેટલીય ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ પછી 2018 માં તેને ઇંગ્લેન્ડ પ્રવાસની ટેસ્ટ સીરીઝની 10 ઇનિંગ્સમાં બે સદી અને ત્રણ અડધી સદીની મદદથી 593 રન બનાવીને ટીકાકારોને જવાબ આપ્યો.

7/11
ભારતે 2018-19માં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતી હતી. તે સમયે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હતો. પોતાના નવા નેતૃત્વમાં તેણે ટીમ ઈન્ડિયાને 2-1થી જીત અપાવી. ટીમ ઈન્ડિયા અને વિરાટ માટે આ ઐતિહાસિક ક્ષણ હતી.

8/11
વર્લ્ડકપ 2019માં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન ભારતીય ચાહકો 2018ના બૉલ ટેમ્પરિંગ કેસને લઈને સ્ટીવ સ્મિથ પર બૂમ પાડી રહ્યા હતા. અહીં વિરાટ કોહલી તેના સમર્થનમાં આવ્યો અને ફેન્સને આ બધું બંધ કરવા કહ્યું.

9/11
સપ્ટેમ્બર 2019માં વિરાટ ટેસ્ટ મેચ જીતવાના મામલે સૌથી સફળ કેપ્ટન બન્યો. તેને એમએસ ધોનીના 27 ટેસ્ટ જીતના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો.

10/11
વર્ષ 2019 પછી વિરાટ કોહલી લગભગ અઢી વર્ષ સુધી એક પણ સદી ફટકારી શક્યો ન હતો. તેને એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામેની મેચમાં આ ક્રમ તોડ્યો હતો. આ મેચમાં તેણે 61 બૉલમાં 122 રન બનાવ્યા હતા. આ તેના માટે યાદગાર ક્ષણ હતી.

11/11
T20 વર્લ્ડકપ 2022માં વિરાટે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાની કારકિર્દીની યાદગાર ઇનિંગ રમી હતી. તેને ગ્રુપ સ્ટેજની મેચમાં પાકિસ્તાન સામે 53 બૉલમાં 82 રનની અણનમ ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ જીત ખાસ હતી કારણ કે એક સમયે ટીમ ઈન્ડિયા 31 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં હતી. અહીંથી વિરાટે હાર્દિક પંડ્યા સાથે મળીને ભારતને 160 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

Embed widget