શોધખોળ કરો

World Cup 2023 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પર થયો રૂપિયાનો વરસાદ, હાર છતાં ટીમ ઇન્ડિયાને મળ્યા કરોડો

વર્લ્ડકપ 2023 વિજેતા અને રનર અપ માટે પ્રાઈઝ મની પણ ઢગલાબંધ મળી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ODI વર્લ્ડકપનું છઠ્ઠું ટાઇટલ જીત્યું.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
World Cup 2023 Prize Money For Winner and Runner-Up: ગઇકાલે ભારતીય ટીમની ફરી એકવાર વર્લ્ડકપની ફાઇનલમાં હાર થઇ અને છઠ્ઠી વાર ઓસ્ટ્રેલિયન ટીમ વનડે વર્લ્ડ ચેમ્પિયન બની ગઇ છે. વર્લ્ડકપ 2023 વિજેતા અને રનર અપ માટે પ્રાઈઝ મની પણ ઢગલાબંધ મળી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ODI વર્લ્ડકપનું છઠ્ઠું ટાઇટલ જીત્યું. આ જીત બાદ ઓસ્ટ્રેલિયન ટીમ પર રૂપિયાનો વરસાદ થયો છે. જાણો અહીં ચેમ્પિયન ટીમને અને રનરઅપ ટીમને કેટલા કરોડ રૂપિયા મળ્યા.....

2/7
ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ODI વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાનું આ છઠ્ઠું ટાઈટલ હતું.

3/7
આ જીત બાદ વિજયી ઓસ્ટ્રેલિયા પર પૈસાનો વરસાદ થયો હતો, માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં પરંતુ હારેલી ટીમ ઈન્ડિયાને પણ કરોડોની ઈનામી રકમ મળી છે.

4/7
ICC દ્વારા વર્લ્ડકપ 2023 માટે કુલ 10 મિલિયન યૂએસ ડૉલર (આશરે 83 કરોડ ભારતીય રૂપિયા)ની ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી હતી.

5/7
વિજેતા ટીમ એટલે કે ઓસ્ટ્રેલિયાને ઈનામ તરીકે 4 મિલિયન યૂએસ ડૉલર (આશરે 33 કરોડ ભારતીય રૂપિયા) આપવામાં આવ્યા હતા.

6/7
હારેલી ટીમ એટલે કે રનર અપ ટીમ ઈન્ડિયાને પણ કરોડોની ઈનામી રકમ મળી. આઈસીસીએ ઉપવિજેતા ટીમને ઈનામી રકમ તરીકે 2 મિલિયન યૂએસ ડૉલર (આશરે 16 કરોડ ભારતીય રૂપિયા) આપ્યા હતા.

7/7
તમને જણાવી દઈએ કે ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 240 રનના સ્કૉર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 241 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget