શોધખોળ કરો
Cristiano Ronaldo Birthday: બુગાટીથી લઇને ફેરારી સુધીની કરોડોની કાર, રોનાલ્ડોનું કાર કલેક્શન જોઇ ચોંકી ઉઠશો
Cristiano Ronaldo Birthday: વિશ્વનો મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માત્ર તેના પ્રદર્શનને કારણે જ નહીં પરંતુ તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. રોનાલ્ડો પોર્ટુગલનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/6

વિશ્વનો મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માત્ર તેના પ્રદર્શનને કારણે જ નહીં પરંતુ તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. રોનાલ્ડો પોર્ટુગલનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. તે સાઉદી પ્રીમિયર લીગ ક્લબ અલ નસરનો કેપ્ટન પણ છે. રોનાલ્ડો આજે તેનો 39મો જન્મદિવસ (5 ફેબ્રુઆરી 2024) ઉજવી રહ્યો છે.
2/6

રોનાલ્ડો પાસે દુનિયાની સૌથી મોંઘી કાર છે. તેમની પાસે ફેરારી, બુગાટી, લેમ્બોર્ગિની, રોલ્સ રોયસ અને બેન્ટલી સહિત ઘણી મોંઘી કાર છે. એક રિપોર્ટ અનુસાર રોનાલ્ડો પાસે બે રોલ્સ રોયસ કાર છે. આમાં એક કારની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે.
Published at : 05 Feb 2024 12:25 PM (IST)
આગળ જુઓ





















