શોધખોળ કરો

Photos: Lionel Messiની વાર્ષિક કમાણી જાણીને થઇ જશો દંગ, જાણો વિગત

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં પ્રથમ ક્રમે છે. કોહલી આ મામલે તેનાથી ઘણો પાછળ છે.

લિયોનેલ મેસ્સી

1/6

2/6
ફિફા વર્લ્ડ કપ 2022 શરૂ થઈ ગયો છે. જેમાં આર્જેન્ટિનાની પ્રથમ મેચ સાઉદી અરેબિયા સામે હતી. જેમાં આર્જેન્ટિનાને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સી પાસેથી ચાહકોને ઘણી આશાઓ હતી. જો આપણે મેસ્સીની વાત કરીએ તો તે વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે.

3/6
મેસ્સી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટ છે. 'ફોર્બ્સ'ના એક રિપોર્ટ અનુસાર, કુલ કમાણી 130 મિલિયન ડોલર રહી છે. જો તેને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે તો તે લગભગ 1062 કરોડ રૂપિયા થશે. આમાંથી મેસ્સી રમત મારફતે 75 મિલિયન ડોલર કમાય છે અને એન્ડોર્સમેન્ટ અને અન્ય વસ્તુઓમાંથી 55 મિલિયન ડોલર કમાય છે. મેસ્સીની કુલ સંપત્તિ લગભગ 400 મિલિયન ડોલર છે. તે લગભગ 3268 કરોડ રૂપિયા હશે.

4/6
મેસીએ Adidas, Budweiser અને PepsiCo સાથે કરાર કર્યા છે. જો આપણે મેસ્સી અને ભારતીય ક્રિકેટર કોહલીની આવકમાં તફાવત જોઈએ તો તેમાં ઘણો તફાવત છે. ન્યૂઝ વેબસાઈટ ટોટલ પોર્ટલ અનુસાર કોહલીની વાર્ષિક આવક 33.9 મિલિયન ડોલર છે. તેમની કુલ સંપત્તિ 105 મિલિયન ડોલર છે. કોહલી અને મેસ્સીની કમાણીમાં ઘણો તફાવત છે.

5/6
કોહલી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય સેલિબ્રિટી છે. ફોર્બ્સ ઈન્ડિયા અનુસાર, કોહલીએ વર્ષ 2019માં 252.72 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમાં તેની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને મેચ ફીનો સમાવેશ થાય છે. આ મામલામાં ભારતીય સેલિબ્રિટીની યાદીમાં અક્ષય કુમાર બીજા નંબરે અને સલમાન ખાન ત્રીજા નંબરે હતો.

6/6
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે 102 ટેસ્ટ મેચ રમીને 8074 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 27 સદી અને 7 બેવડી સદી ફટકારી છે. કોહલીએ 262 વનડેમાં 12344 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 43 સદી અને 64 અડધી સદી ફટકારી છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ

ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા

ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ

શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન

Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો

'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર

RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ

Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર

Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો

Embed widget