હરભજને વધુમાં કહ્યું કે, તેની પાસે હંમેશાથી ટેલેન્ટ હતું. અમને ખબર હતી કે મોટી સિક્સર ફટકારી શકે છે, પરંતુ તે હવે સતત તેવું રમી રહ્યો છે, તેને ખબર છે કે, કઈ રીતે ટકીને મેચ ફિનિશ કરવાની છે. (તસવીર- બીસીસીઆઈ)
2/4

3/4
હરભજને કહ્યું કે, પંડ્યા હવે ટીમ ઈન્ડિયા માટે પ્રોપર ફિનિશર બની ચૂક્યો છે. એટલું જ નહીં ભજ્જીએ તેને રસેલ કરતા પણ બહેતર ગણાવ્યો છે. હરભજને કહ્યું કે, તેને આત્મવિશ્વાસ દિવસે દિવસે વધી રહ્યો છે. તે એવો ખેલાડી છે જે ટીમ ઈન્ડિયા માટે ફિનિશર બની ચૂક્યો છે. તે રસેલની જેમ શાનદાર છે. તથા તેનાથી બહેતર જ હું કહીશ. તે પોતાની ઈચ્છા અનુસાર સિક્સ મારી શકે છે. (તસવીર- બીસીસીઆઈ)
4/4
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોની સીરિઝમાં બે મેચ જીતી ટી20 સીરિઝ પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ રવિવારે શાનદાર બેટિંગ કરી ટીમને જીત અપાવી હતી. પંડ્યાએ મેચમાં 22 બૉલમાં 42 રનની ઇનિંગ રમીને અણનમ રહ્યો હતો અને અંતિમ ઓવરમાં બે સિક્સ ફટકારી અને સીરિઝમાં અજેય લીડ અપાવી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે પંડ્યાના પ્રદર્શનને લઈ ખૂબ પ્રશંસા કરી છે અને તેને કેરેબિયન ક્રિકેટર આંદ્ર રસેલ કરતા પણ ખતરનાક ગણાવ્યો છે.