શોધખોળ કરો

PM મોદીએ એશિયન ગેમ્સમાં ભાગ લેનારા એથલિટ સાથે કરી મુલાકાત, જુઓ તસવીરો

PM મોદીએ એશિયલ ગેમ્સમાં ભાગ લેનારા એથલિટ સાથે કરી મુલાકાત, જુઓ તસવીરો

પ્રધાનમંત્રી મોદી

1/8
પીએમ મોદીએ એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી અને વિજેતાઓની પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે ભારતના મેડલ ટેલી  પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

2/8
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (10 ઑક્ટોબર) દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને મળ્યા હતા. પીએમ મોદીએ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે.

3/8
તસવીરો શેર કરતાં પીએમ મોદીએ લખ્યું,
તસવીરો શેર કરતાં પીએમ મોદીએ લખ્યું, "અમારી એશિયન ગેમ્સની ટુકડી, તેમના કોચ અને સપોર્ટ સ્ટાફ સાથે ખૂબ જ ખાસ મુલાકાત. દરેક એથ્લેટની અતૂટ ભાવના, સમર્પણ અને અસંખ્ય કલાકોની મહેનત પ્રેરણાદાયી છે."
4/8
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે અમારા ખેલાડીઓની સિદ્ધિઓએ માત્ર ભારતને ગૌરવ અપાવ્યું નથી પરંતુ લાખો લોકોને પ્રેરણા પણ આપી છે. ભારતને તેના પર હંમેશા ગર્વ છે.

5/8
આ પહેલા પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેઓ નીરજ ચોપરા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. PM એ સંતોષ વ્યક્ત કર્યો કે ભારત એક રમતગમત રાષ્ટ્ર તરીકે સાચા માર્ગ પર છે.

6/8
વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું,
વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું, "140 કરોડ ભારતીયો વતી હું તમારા બધા (એથ્લેટ્સ)નું સ્વાગત કરું છું. તમારી મહેનત અને સિદ્ધિઓને કારણે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે."
7/8
તમને જણાવી દઈએ કે ભારતે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

8/8
ભારતે એશિયન ગેમ્સમાં કુલ 107 મેડલ જીત્યા હતા. જેમાં 28 ગોલ્ડ મેડલ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget