શોધખોળ કરો
Advertisement
Ahmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.. ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે.. ઝડપાયેલા આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે.. આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન ફોર્મેટ કરી દીધા છે.. આટલું જ નહીં આ લોકોએ તેમના પોતાના પર્સનલ લેપટોપ પણ છુપાવી દીધા છે.. તાજેતરમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. હોસ્પિટલ વિરુદ્ધ બોગસ ઓપરેશન કરી PMJAY યોજના હેઠળ સીધા પૈસા હડપી લેવાની ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર મામલે 5 આરોપીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદ
Ahmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?
Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોત
Ahmedabad: સસ્પેન્ડેડ પોલીસકર્મીનું વિભાગને લાંછન લગાવતું કૃત્ય, વેપારી પાસેથી 50 લાખનો તોડ કર્યાનો આરોપ
Sattvik Food Festival : સ્વાદના શોખીન માટે અમદાવાદમાં શરૂ થયો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ
Ahmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement