શોધખોળ કરો
Yuzvendra Chahal: ચેન્નઇ સામે યુઝર્વેન્દ્ર ચહલે ઝડપી હેટ્રીક, એક ઓવરમાં ચાર વિકેટ ઝડપી રચ્યો ઇતિહાસ
CSK vs PBKS:પંજાબ કિંગ્સના લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે હેટ્રિક લઈને ઇતિહાસ રચ્યો હતો. ચહલે એક જ ઓવરમાં 4 વિકેટ લીધી હતી.
યુઝર્વેન્દ્ર ચહલ
1/7

પંજાબ કિંગ્સના લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે હેટ્રિક લઈને ઇતિહાસ રચ્યો હતો. ચહલે એક જ ઓવરમાં 4 વિકેટ લીધી હતી.
2/7

ચેપોક મેદાન પર ચેન્નઈ સુપર કિંગ્સ સામે હેટ્રિક લઈને પંજાબ કિંગ્સના યુઝવેન્દ્ર ચહલે ઇતિહાસ રચ્યો છે. ચહલની આઈપીએલ કારકિર્દીમાં આ બીજી હેટ્રિક છે.
Published at : 01 May 2025 12:13 PM (IST)
આગળ જુઓ





















