શોધખોળ કરો

IN PHOTOS: આ છે આઇપીએલમાં રમનારા સૌથી ઉંમરલાયક ક્રિકેટરો, જુઓ પુરેપુરી યાદી.....

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રાડ હૉગ 8 મે 2016ના રોજ મેદાન પર ઉતર્યો હતો. તે વખતે KKR અને ગુજરાત લાયન્સની ટીમો આમને-સામને હતી. તે દિવસે બ્રાડ હૉગ 45 વર્ષ 92 દિવસનો હતો.

ફાઇલ તસવીર (સોશ્યલ મીડિયા પરથી...)

1/6
IN PHOTOS: ઓસ્ટ્રેલિયાનો બ્રેડ હોગ IPLમાં રમનાર સૌથી મોટી ઉંમરનો ક્રિકેટર છે. બ્રેડ હૉગ 8 મે 2016ના દિવસે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો. આ દિવસે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત લાયન્સની ટીમો આમને-સામને હતી. તે દિવસે બ્રાડ હૉગ 45 વર્ષ 92 દિવસનો હતો. (Credit - PTI)

2/6
બ્રેડ હૉગની આઈપીએલ કેરિયર એપ્રિલ 2012માં શરૂ થઈ હતી. હકીકતમાં બ્રેડ હૉગ 45+ વર્ષની ઉંમરે IPL મેચ રમનાર એકમાત્ર ક્રિકેટર છે. (Credit - PTI)

3/6
પ્રવિણ તાંબેએ 7 મે 2013ના દિવસે IPLમાં ડેબ્યૂ કર્યુ હતુ, તે સમયે પ્રવિણ તાંબે લગભગ 41 વર્ષનો હતો. વળી, આ ખેલાડીએ તેની છેલ્લી મેચ 14 મે 2016ના દિવસે રમી હતી. (Credit - PTI)

4/6
મુથૈયા મુરલીધરને RCB તરફથી જ્યારે પોતાની છેલ્લી આઇપીએલ મેચ રમી હતી, તે સમયે તેની ઉંમર 42 વર્ષ અને 35 દિવસની હતી. તેણે RCB માટે તેની છેલ્લી IPL મેચ વર્ષ 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં રમી હતી. (Credit - PTI)

5/6
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હજુ આઇપીએલ રમી રહ્યો છે અને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. તે 2008ની આઇપીએલ સિઝનથી સતત રમી રહ્યો છે. વળી, મહેન્દ્ર સિંહ ધોનીની ઉંમર લગભગ 42 વર્ષની છે. (Credit - PTI)

6/6
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 4 વખત ટાઈટલ જીતી ચુકી છે. હવે ધોનીની ગણતરી IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. (Credit - PTI)

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત

Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર

Embed widget