શોધખોળ કરો
IPL Most Expensive Players: આઈપીએલની હરાજીમાં ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, આ ખેલાડીઓ બન્યાં કરોડપતિ
IPL Auction 2023: આઈપીએલની મીની હરાજીમાં આજે ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયો. કેટલાક ખેલાડીઓ કરોડપતિ થયા તો કેટલાકને કોઈ ખરીદનાર ન મળ્યાં.
આઈપીએલમાં કરોડપતિ ખેલાડીઓ
1/10
![પંજાબ કિંગ્સે સેમ કુરનને રૂ. 18.50 કરોડમાં ખરીદ્યો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પંજાબ કિંગ્સે સેમ કુરનને રૂ. 18.50 કરોડમાં ખરીદ્યો
2/10
![મુંબઈ ઈન્ડિયન્સે કેમરુન ગ્રીનને રૂ, 17.50 કરોડમાં ખરીદ્યો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઈ ઈન્ડિયન્સે કેમરુન ગ્રીનને રૂ, 17.50 કરોડમાં ખરીદ્યો
3/10
![ચેન્નઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ચેન્નઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો
4/10
![નિકોલસ પુરનને લખનઉ સુપર કિંગ્સે 16 કરોડમાં કરારબદ્ધ કર્યો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નિકોલસ પુરનને લખનઉ સુપર કિંગ્સે 16 કરોડમાં કરારબદ્ધ કર્યો
5/10
![હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 13.25 કરોડમાં ખરીદ્યો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 13.25 કરોડમાં ખરીદ્યો
6/10
![મંયક અગ્રવાલને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ.8.25 કરોડમાં ખરીદ્યો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મંયક અગ્રવાલને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ.8.25 કરોડમાં ખરીદ્યો
7/10
![જેસન હોલ્ડરને રાજસ્થાન રોયલ્સે 5.75 કરોડમાં ખરીદ્યો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જેસન હોલ્ડરને રાજસ્થાન રોયલ્સે 5.75 કરોડમાં ખરીદ્યો
8/10
![હેનરિચ ક્લાસને સનરાઇઝર્સ હૈદરાબાદે 5.25 કરોડમાં કરારબદ્ધ કર્યો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હેનરિચ ક્લાસને સનરાઇઝર્સ હૈદરાબાદે 5.25 કરોડમાં કરારબદ્ધ કર્યો
9/10
![ફિલ સાલ્ટને દિલ્હી કેપિટલ્સે 2 કરોડમાં ખરીદ્યો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફિલ સાલ્ટને દિલ્હી કેપિટલ્સે 2 કરોડમાં ખરીદ્યો
10/10
![કેન વિલિયમસનને ગુજરાત ટાઈટન્સે રૂ. 2 કરોડમાં કરારબદ્ધ કર્યો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કેન વિલિયમસનને ગુજરાત ટાઈટન્સે રૂ. 2 કરોડમાં કરારબદ્ધ કર્યો
Published at : 23 Dec 2022 04:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)