શોધખોળ કરો
KL Rahul Birthday: જ્યારે ટેટૂના કારણે રાહુલના ઘરે થયો હતો ઝઘડો, માતા થઇ હતી ખૂબ ગુસ્સે
KL Rahul Tattoo: ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ હાલમા આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. કેએલ રાહુલ આજે (18 એપ્રિલ,2025)ના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
કેએલ રાહુલ
1/6

KL Rahul Tattoo: ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ હાલમા આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. કેએલ રાહુલ આજે (18 એપ્રિલ,2025)ના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કેએલ રાહુલે 16 વર્ષની ઉંમરે પોતાનું પહેલું ટેટૂ કરાવ્યું હતું. આ પછી તેણે તેની માતા અને પિતાના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું.
2/6

કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સનો એક સ્ટાર ખેલાડી છે. તેણે IPLમાં ઘણી વખત પોતાનો જાદુ બતાવ્યો છે. રાહુલ IPL 2025માં પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે 33 વર્ષનો થઈ ગયો છે.
Published at : 18 Apr 2025 01:47 PM (IST)
આગળ જુઓ





















