શોધખોળ કરો

PKL Award Photos: નવીન મૉસ્ટ વેલ્યૂએબલ પ્લેયર તો પવન બન્યો બેસ્ટ રેડર, મોહમ્મદરજાને મળ્યો બેસ્ટ ડિફેન્ડરનો એવોર્ડ

Kabaddi_48

1/9
PKL Award Photos: ગઇકાલે પ્રૉ કબડ્ડી લીગની ફાઇનલ મેચ રમાઇ, સિઝન 8ની ફાઇનલમાં દબંગ દિલ્હી પટના પાયરેટ્સને માત આપીને પહેલીવાર ચેમ્પીયન બન્યુ. દબંગ દિલ્હીએ એક પૉઇન્ટથી ખિતાબી જીત હાંસલ કરી એટલે કે 37-36 થી માત આપી..... પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8 માટે કોને મળ્યા કયા એવોર્ડ- જુઓ તસવીરો.....(તસવીર- સોશ્યલ મીડિયા)

2/9
મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8 માટે ખેલાડીઓને સન્માનિત કરાયા હતા, બેંગ્લુરુ બુલ્સના પવન સહરાવતને 24 મેચોમાં 324 રેડ પૉઇન્ટ બનાવ્યા, તેને ટૂર્નામેન્ટના બેસ્ટ રેડરનો એવોર્ડ આપવામાં આવ્યો.(તસવીર- સોશ્યલ મીડિયા)

3/9
પટના પાયરેટ્સના ડિફેન્ડર મોહમ્મદરજા શાદલુને બેસ્ટ ડિફેન્ડરનો ખિતાબ મળ્યો. (તસવીર- સોશ્યલ મીડિયા)

4/9
પુણેરી પલટનના મોહિત ગોયતને યંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ મળ્યો.(તસવીર- સોશ્યલ મીડિયા)

5/9
દબંગ દિલ્હીનો નવીન કુમારને મૉસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો.(તસવીર- સોશ્યલ મીડિયા)

6/9
ફાઇનલ મેચમાં દમદાર રેડ કરવા બદલ નવીન કુમારને પરફેક્ટ રેડર ઓફ ધ ફાઇનલનો એવોર્ડ મળ્યો.(તસવીર- સોશ્યલ મીડિયા)

7/9
ફાઇનલમાં જોરદાર ડિફેન્સ કરવા બદલ મનજીત છિલ્લરને ડિફેન્ડર ઓફ ધ ફાઇનલનો એવોર્ડ મળ્યો.(તસવીર- સોશ્યલ મીડિયા)

8/9
ફાઇનલમાં સુપર રેડ કરીને મેચ પલટી નાંખવા બદલ વિજય મલિકને ગેમચેન્જર ઓફ ધ ફાઇનલનો એવોર્ડ મળ્યો.(તસવીર- સોશ્યલ મીડિયા)

9/9
પહેલીવાર પ્રૉ કબડ્ડી લીગની ફાઇનલમાં જીત મેળવ્યા બાદ તમામ દબંગ દિલ્હી કેસીના તમામ પ્લેયર્સે જીતની શાનદાર ઉજવણી કરી હતી.(તસવીર- સોશ્યલ મીડિયા)

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget