શોધખોળ કરો

Neeraj Chopra Net Worth: આલીશાન ઘરથી લઈને મોંઘી બાઈક અને કાર... નીરજ ચોપરા કરોડોની સંપત્તિના માલિક છે

Neeraj Chopra: વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને નીરજ ચોપરાએ ફરી એકવાર ભારતને ગૌરવ અપાવ્યું છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય બની ગયો છે.

નીરાજ ચોપરા (ફાઈલ ફોટો)

1/7
Neeraj Chopra Net Worth: ભારતના યુવા ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ પોતાની પ્રતિભાથી માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ જીત્યા બાદ તેની ફેન ફોલોઈંગ સતત વધી રહી છે.

2/7
તેની બેન્ડ વેલ્યુ પણ વધી છે અને તેની નેટવર્થમાં પણ જબરદસ્ત વધારો થયો છે. નીરજ ચોપરાના આલીશાન ઘરની સાથે તેમની પાસે ઘણી મોંઘી કારોનું કલેક્શન છે.

3/7
25 વર્ષીય નીરજ ચોપરાનું હરિયાણાના પાણીપતમાં આલીશાન ઘર છે. આ ઘર ત્રણ માળનું છે.

4/7
આ સિવાય તેને ઘણા મોંઘા વાહનોનો શોખ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીરજ ચોપરા પાસે હાર્લી ડેવિડસન 1200 રોડસ્ટર છે, જેની કિંમત લગભગ 11 લાખ રૂપિયા છે.

5/7
આ સિવાય તેની પાસે સ્પોર્ટ્સ કાર ફોર્ડ મસ્ટાંગ છે, જેની કિંમત 93 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની છે.

6/7
આ સિવાય તેણે એક લક્ઝરી SUV રેન્જ રોવર સ્પોર્ટ ખરીદી છે, જેની કિંમત 1.98 થી 2.22 કરોડ રૂપિયા છે.

7/7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણી મોંઘી બ્રાન્ડ્સે પણ નીરજ ચોપરા સાથે જોડાણ કર્યું છે. આવી સ્થિતિમાં તેમની કુલ સંપત્તિ 33 થી 35 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આવતીકાલે વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના પીએમ ટાટાના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, 10000 લોકોને રોજગારી મળશે

"આપણે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરવું જોઈએ", પીયૂષ ગોયલે જર્મન વાઈસ ચાન્સેલરને રોકડું પરખાવી દીધું
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો

ગાંધીનગરઃ અક્ષરધામ ખાતે ઉજવાશે પ્રકાશનું પર્વ દીપાવલી - દીવડાઓનો અલૌકિક ઉત્સવ
ગાંધીનગરઃ અક્ષરધામ ખાતે ઉજવાશે પ્રકાશનું પર્વ દીપાવલી - દીવડાઓનો અલૌકિક ઉત્સવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Diwali 2024: દિવાળી પર્વમાં ચાઈનીઝ નહીં માટીના કોડિયા ખરીદવા આગ્રહHun To Bolish : હું તો બોલીશ : દિવાળીમાં મોતની હોળી કોનું પાપHun To Bolish: હું તો બોલીશ: ભ્રષ્ટાચારના ભૂતનું મારણ શું?Saurashtra Earthquake | સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો જોરદાર આંચકો, લોકો બહાર દોડી ગયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના પીએમ ટાટાના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, 10000 લોકોને રોજગારી મળશે
આવતીકાલે વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના પીએમ ટાટાના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, 10000 લોકોને રોજગારી મળશે
"આપણે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરવું જોઈએ", પીયૂષ ગોયલે જર્મન વાઈસ ચાન્સેલરને રોકડું પરખાવી દીધું
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
ગાંધીનગરઃ અક્ષરધામ ખાતે ઉજવાશે પ્રકાશનું પર્વ દીપાવલી - દીવડાઓનો અલૌકિક ઉત્સવ
ગાંધીનગરઃ અક્ષરધામ ખાતે ઉજવાશે પ્રકાશનું પર્વ દીપાવલી - દીવડાઓનો અલૌકિક ઉત્સવ
Diwali 2024: અત્યારે સોનામાં રોકાણ કરાય કે નહીં? 100000 રૂપિયા સુધી ભાવ જશે!

IND vs NZ 3rd Test: હાર બાદ BCCI એક્શનમાં! દિવાળીના દિવસે પણ ટ્રેનિંગ કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ

ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....

કોચનું AC ન ચાલવા પર મુસાફરે ફરિયાદ કરી તો ઢસડીને લઈ ગઈ રેલવે પોલીસ, જુઓ બર્બરતાનો વીડિયો

Embed widget