શોધખોળ કરો
Tokyo Paralympics 2020: ટોક્યોમાં ભારતના આ પેરા એથ્લીટોએ મેડલની સાથે બનાવ્યા અનોખા રેકોર્ડ, જાણો દરેક વિશે......
Paralympics
1/5

અવનિ લેખારાઃ- ભારતની પેરા શૂટર અવનિ લેખારાએ મહિલાઓની 10 મીટર એર સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરતા ગૉલ્ડ મેડલ પર નિશાન સાધ્યુ. ફાઇનલમાં લેખારાએ 249.6ના સ્કૉરની સાથે ફક્ત વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી પરંતુ પેરાલિમ્પિક રમતોનો નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
2/5

સુમિત અંટિલઃ- સુમિત અંટિલે પુરુષોના જેલવિન થ્રૉ ઇવેન્ટની F64 કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડની સાથે ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો. સુમિતે ફાઇનલમાં 68.55 મીટર સુધી ભાલા ફેંક આ વર્લ્ડ કીર્તિમાન સ્થાપિત કર્યો.
Published at : 06 Sep 2021 01:48 PM (IST)
આગળ જુઓ





















