શોધખોળ કરો
Manu Bhaker Lifestyle: ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતાડનારી મનુ ભાકર જીવે છે આવી ગ્લેમરસ લાઇફ, જુઓ તસવીરો
ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને પહેલો મેડલ જીતાડ્યો છે. તેણે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા શૂટર બની છે.
1/8

મનુ ભાકર હરિયાણાના ઝજ્જર જિલ્લાની રહેવાસી છે. તેણે ખૂબ જ નાની ઉંમરથી પોતાનું નામ બનાવવાનું શરૂ કર્યું હતું.
2/8

બાળપણમાં તેમને માર્શલ આર્ટ, ટેનિસ, બોક્સિંગ, સ્કેટિંગ જેવી ઘણી રમતોમાં રસ હતો. બાદમાં શૂટિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.
Published at : 28 Jul 2024 04:38 PM (IST)
આગળ જુઓ





















