શોધખોળ કરો

Olympic GK: ઓલિમ્પિક મેડલના પાછળના ભાગે કયા ભગવાનું ચિત્ર દોરેલું છે ? કોઇ નહીં જાણતુ હોય જવાબ

પેરિસ ઓલિમ્પિક 2024માં કુલ 10714 એથ્લેટ ભાગ લેશે. જેમાં તે મેડલ જીતવા માટે 32 રમતોની 329 ઇવેન્ટમાં ભાગ લેશે

એબીપી લાઇવ

1/7
Olympic Medal God Picture: ઓલિમ્પિક મેડલમાં કંઈક ખાસ હોય છે. જે બહુ ઓછા લોકો નોંધી શકે છે. આ મેડલોમાં ભગવાનની તસવીર હોય છે. આવો જાણીએ આ કોની તસવીર છે. ખેલ મહાકુંભ તરીકે ઓળખાતા ઓલિમ્પિક ગેમ્સનો પ્રારંભ થયો છે. પેરિસ ઓલિમ્પિક 2024 26 જુલાઈથી શરૂ થઈ છે.

2/7
પેરિસ ઓલિમ્પિક 2024માં કુલ 10714 એથ્લેટ ભાગ લેશે. જેમાં તે મેડલ જીતવા માટે 32 રમતોની 329 ઇવેન્ટમાં ભાગ લેશે.

3/7
2024 પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. ઓલિમ્પિક રમતો સમર ઓલિમ્પિક્સ અને વિન્ટર ઓલિમ્પિક્સ હેઠળ યોજવામાં આવે છે.

4/7
આ વખતે સમર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનું અત્યાર સુધીમાં 21 વખત આયોજન કરવામાં આવ્યું છે. તો 31 વખત વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે.

5/7
ઓલિમ્પિક ગેમ્સમાં કોઈપણ વિદ્યાશાખાની કોઈપણ રમતમાં ત્રણ મેડલ આપવામાં આવે છે. જેમાં ગૉલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ છે.

6/7
ઓલિમ્પિક મેડલમાં કંઈક ખાસ હોય છે. જે બહુ ઓછા લોકો નોંધી શકે છે. આ મેડલોમાં ભગવાનની તસવીર હોય છે. આટલા કેસરી પછી આને લઈને લોકોના મનમાં આ સવાલ છે

7/7
તો અમે તમને જણાવી દઈએ કે ઓલિમ્પિકમાં આપવામાં આવેલા મેડલમાં જે તસવીર છે તે ગ્રીસની વિજયની દેવી નાઈકીની તસવીર છે.

ઓલિમ્પિક્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  

લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ

Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...

રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું

ABP Premium

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 

એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?

Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી

Embed widget