શોધખોળ કરો
ભારતીય ક્રિકેટરોને આ પાંચ લોકો કરે છે ટ્રેન, જાણો સપોર્ટ સ્ટાફ વિશે, એક ગુજરાતી પણ છે સામેલ............
Support_Staff
1/9

નવી દિલ્હીઃ ભારતીય ટીમ હવે નવા કૉચ અને કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી રહી છે. ટી20 વર્લ્ડકપ 2021 પુરો થયા બાદ બીસીસીઆઇએ ભારતીય ટીમમા મોટા પાયે ફેરફાર કરી દીધો છે. કેપ્ટન કોહલી અને રવિ શાસ્ત્રીની વિદાય બાદ હવે ટીમ ઇન્ડિયાને નવો સપોર્ટ સ્ટાફ મળી ગયો છે, જેમાં કૉચથી લઇને બેટિંગ અને બૉલિંગ કૉચ સહિત ફિઝીયો સામેલ છે. જાણો કોણ કોણ છે લિસ્ટમાં સામેલ.........
2/9

રાહુલ દ્રવિડ, હેડ કૉચ- ટીમ ઇન્ડિયા- રવિ શાસ્ત્રીની વિદાય બાદ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને ભારતીય ટીમના હેક કૉચ તરીકે અપૉઇન્ટ કરવામાં આવ્યો છે. આ પહેલા દ્રવિડ એનસીએ અધ્યક્ષ હતા.
Published at : 30 Dec 2021 12:40 PM (IST)
આગળ જુઓ





















