હવે પલકે બ્લૂ આઉટફિટમાં એક સ્ટાઈલિશ તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તે ખૂબસૂરત લાગી રહી છે. (Photo-Instagram Palaksidhwani)
2/5
સોશિયલ મીડિયા પર સક્રિય રેહનારી પલક પોતાની તસવીરો અને વીડિયોઝ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.
3/5
ટેલિવીઝનના લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુની ભૂમિકા એક્ટ્રેસ પલક સિધવાની ભજવી રહી છે.પલટ એક્ટિંગ સિવાય સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. (Photo-Instagram Palaksidhwani)
4/5
પલકે ખૂબજ ઓછા સમયમાં દર્શકોને પોતાના ફેન્સ બનાવી લીધા છે. (Photo-Instagram Palaksidhwani) પલક સિધવાનીએ પોતાની ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. (Photo-Instagram Palaksidhwani)
5/5
ત્યારે હવે પલકે પોતાની ગ્લેમસ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેના ખુબ લાઈક્સ અને કમેન્ટ તેના ફેન્સ કરી રહ્યાં છે. (Photo-Instagram Palaksidhwani)