શોધખોળ કરો
ટેલેન્ટેડ વ્યક્તિઓ માટે બૉલીવુડ ઇન્ડસ્ટ્રી કેવી છે, નેપૉટિઝ્મ અંગે જેઠાલાલે શું કહી દીધી મોટી વાત, જાણો વિગતે
1/6

ખાસ વાત છે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની સૌથી પૉપ્યૂલર ટીવી સીરીયલ છે, અને તેને તાજેતરમાં જ પોતાના 12 વર્ષ પુરા કર્યા છે. આ સીરીયલમાં જેઠાલાલની ભૂમિકા નિભાવનારા દિલીપ જોશી પણ બધાના લોકપ્રિય કલાકાર છે. (ફાઇલ તસવીર)
2/6

જોકે, આ બધાની વચ્ચે જેઠાલાલે એમ પણ કહ્યું કે, બૉલીવુડ એક એવી ઇન્ડસ્ટ્રી છે, જે બધાને મોકો આપે છે. દિલીપનુ માનીએ તો જો કોઇ વ્યક્તિ ટેલેન્ટેડ છે તો તેનુ બેકગ્રાઉન્ડ જોયા વિના તેને મોકો મળવો જોઇએ.(ફાઇલ તસવીર)
Published at :
આગળ જુઓ





















