શોધખોળ કરો
Internet: મોબાઇલ યૂઝર્સ માટે બેસ્ટ છે આ Jio, Airtel અને Vi ના ધાંસૂ ઇન્ટરનેટ ડેટા પ્લાન, 5G સ્પીડ સાથે અનલિમીટેડ કૉલિંગ
Jio યૂઝર્સને 84 દિવસની વેલિડિટી સાથે 799 રૂપિયામાં 1.5GB ડેટા પ્લાન ઓફર કરે છે
એબીપી લાઇવ
1/5

1.5GB Data Popular Plans : ગયા મહિને જુલાઈની શરૂઆતમાં દેશની મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓએ એક પછી એક તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો, જેના કારણે યૂઝર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમ છતાં 1.5GB ડેઇલી ડેટા સાથે ટેલિકોમ કંપનીઓના પ્લાન હજી પણ યૂઝર્સમાં લોકપ્રિય છે. જ્યારે Jio અને Airtel એ પ્લાનમાં 1.5GB દૈનિક ડેટા સાથે અનલિમિટેડ 5G ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આ માટે યૂઝર્સે 2GB પ્લાન લેવો પડશે.
2/5

Reliance Jioનો 1.5GB ડેટા વાળા પ્લાન - Jio યૂઝર્સને 84 દિવસની વેલિડિટી સાથે 799 રૂપિયામાં 1.5GB ડેટા પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગની સાથે 100 SMSની સેવા પણ મળે છે. આ સિવાય જો અન્ય ફાયદાઓની વાત કરીએ તો યૂઝરને પ્લાનમાં JioTV, JioCloud અને JioCinemaની ઍક્સેસ પણ મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ 5G ઇન્ટરનેટ સેવા નથી મળતી. તેના માટે યુઝર્સે 2GB પ્લાન લેવો પડશે. આ સિવાય યુઝર્સ 22 દિવસની વેલિડિટી સાથે 239 રૂપિયાનો પ્લાન પણ લઈ શકે છે.
Published at : 06 Aug 2024 02:29 PM (IST)
આગળ જુઓ





















