શોધખોળ કરો

Photos: તસવીરોમાં જુઓ કેવું દેખાય છે Asusનું બે સ્ક્રીનવાળુ લેપટૉપ, જાણો ફિચર્સ અને કિંમત

અમે તમને આ શાનદાર લેપટૉપની કેટલીક સુંદર તસવીરો બતાવીએ છીએ, અહીં આસુસનું ટૂ-સ્ક્રીન લેપટૉપ બતાવવામાં આવ્યુ છે, જાણો તેના ફિચર્સ અને કિંમત...

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
ASUS Zenbook DUO: Asus એ ડ્યૂઅલ-સ્ક્રીન લેપટૉપ લૉન્ચ કરીને વિશ્વભરના ટેક્નોલોજી પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. આવો અમે તમને આ શાનદાર લેપટૉપની કેટલીક સુંદર તસવીરો બતાવીએ છીએ, અહીં આસુસનું ટૂ-સ્ક્રીન લેપટૉપ બતાવવામાં આવ્યુ છે, જાણો તેના ફિચર્સ અને કિંમત...

2/7
Asus એ અમેરિકાના લાસ વેગાસમાં આયોજિત CES 2024 ઇવેન્ટમાં એક શાનદાર લેપટૉપ લૉન્ચ કર્યું છે, જેણે વિશ્વભરના યૂઝર્સને આકર્ષ્યા છે. વાસ્તવમાં આ બે સ્ક્રીનવાળું લેપટોપ છે. આ લેપટોપનું નામ ASUS Zenbook DUO છે. ચાલો તમને આ લેપટોપ વિશે જણાવીએ.

3/7
આ લેપટૉપમાં બે OLED ડિસ્પ્લે છે. પ્રથમ સ્ક્રીનનું રિઝોલ્યૂશન 1920 x 1200 પિક્સેલ છે અને રિફ્રેશ રેટ 60Hz છે, જ્યારે બીજી સ્ક્રીનનું રિઝોલ્યુશન 2880 x 1800 છે અને રિફ્રેશ રેટ 120Hz છે.

4/7
આ લેપટોપમાં પ્રોસેસર માટે Intel Core Ultra 9 185H ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 32GB LPDDR5X રેમ અને સ્ટોરેજ માટે 2TB સ્પેસ છે. આ લેપટોપ વિન્ડોઝ 11 પર ચાલે છે. આ સિવાય તેમાં AI સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

5/7
કંપનીએ આ લેપટોપમાં 75W બેટરી સામેલ કરી છે. કંપનીનો દાવો છે કે જો યૂઝર્સ આ લેપટોપની બંને સ્ક્રીનનો સતત ઉપયોગ કરશે તો પણ તેમને 10.5 એટલે કે સાડા દસ કલાકનો બેકઅપ મળશે. કનેક્ટિવિટી માટે તેમાં HDMI પોર્ટ, 3.5mm ઓડિયો જેક, USB A 3.2 અને 2 Thunderbolt છે.

6/7
આ લેપટોપમાં સાઉન્ડ સિસ્ટમ માટે કસ્ટમ સ્પીકર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લેપટોપ સાથે ફુલ સાઈઝનું કીબોર્ડ આપવામાં આવ્યું છે, જેને યુઝર્સ જ્યારે ઈચ્છે ત્યારે એડ અને રિમૂવ કરી શકે છે. તેમાં ટચ પેડની સુવિધા પણ આપવામાં આવી છે.

7/7
જો આ લેપટોપની કિંમત પર નજર કરીએ તો કંપનીએ અમેરિકામાં આ લેપટોપની કિંમત $1499 (લગભગ 1,24,413 રૂપિયા) રાખી છે. આ સિવાય યુરોપમાં આ લેપટોપની કિંમત 2099 યુરો (લગભગ 1,91,298 રૂપિયા) છે જ્યારે યુનાઇટેડ કિંગડમમાં તેની કિંમત 1600 પાઉન્ડ (લગભગ 1,69,526 રૂપિયા) છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget