શોધખોળ કરો
Photos: ભારતમાં આવ્યો ASUS 8z, હાઇટેક ફિચર્સ સાથે ચીની ફોન્સને આપશે ટક્કર, જાણો ખરીદવા માટે શું છે ઓફર........
ASUS_8z_06
1/9

નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવનારી કંપની આસુસે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનનો સીધો મુકાબલો વનપ્લસ અને રેડમીના પ્રીમિયમ સ્માર્ટફોન સાથે છે.
2/9

સૌથી પહેલા આમાં ફિચર્સની વાત કરીએ તો આમાં 8જીબી રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.
Published at : 28 Feb 2022 05:14 PM (IST)
આગળ જુઓ





















