શોધખોળ કરો
માત્ર 49 રૂપિયામાં મળશે ડેટા અને કોલ બેનિફિટ, આ કંપની આપી રહી છે ઑફર્સ, જાણો આ પ્રીપેડ પ્લાન વિશે
પ્રતિકાત્મક તસવીર
1/6

Jio, Airtel અને Vodafone Idea (Vi) ના પ્રીપેડ પ્લાન પહેલેથી જ ખૂબ મોંઘા થઈ ગયા છે. પરંતુ, ટેલિકોમ ઓપરેટર ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) હજુ પણ વપરાશકર્તાઓને ખૂબ સસ્તો પ્લાન ઓફર કરી રહી છે. BSNL તરફથી 49 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ છે. આ એક ખૂબ જ સસ્તો પ્લાન છે.
2/6

આ પ્લાન એવા લોકો માટે ખૂબ જ સારો છે જેઓ મોબાઈલ સેવાનો વધુ ઉપયોગ કરતા નથી. તમને જણાવી દઈએ કે એરટેલ અને વોડાફોન આઈડિયા (Vi) બંને યુઝર્સને 49 રૂપિયાનો પ્રીપેડ પ્લાન ઓફર કરતા હતા. પરંતુ, હવે આ કંપનીઓએ આ પ્લાન બંધ કરી દીધો છે.
Published at : 21 Jul 2022 06:56 AM (IST)
આગળ જુઓ





















