શોધખોળ કરો
Festive Sale : સરળ હપ્તા પર ઘરે લાવો લેટેસ્ટ સ્માર્ટ ટીવી, સાથે મળશે 43 ટકાનું ડિસ્કાઉન્ટ
Festive Sale : હાલમાં ફેસ્ટિવ સિઝન ચાલી રહી છે. તમને ઈ-કોમર્સ સાઇટ્સ પર ખૂબ જ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે, જ્યાંથી તમે સરળ હપ્તા પર સ્માર્ટ ટીવી ખરીદી શકો છો.

પ્રતિકાત્મક તસવીર
1/6

Festive Sale : હાલમાં ફેસ્ટિવ સિઝન ચાલી રહી છે. તમને ઈ-કોમર્સ સાઇટ્સ પર ખૂબ જ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે, જ્યાંથી તમે સરળ હપ્તા પર સ્માર્ટ ટીવી ખરીદી શકો છો.
2/6

Acer 40 inch Advanced: Acerનું આ સ્માર્ટ ટીવી 29,999 રૂપિયામાં લિસ્ટેડ છે, જેને તમે 43 ટકાના ડિસ્કાઉન્ટ સાથે માત્ર 16,999 રૂપિયામાં ખરીદી શકો છો. તમે 824 રૂપિયાની નો કોસ્ટ EMI પર પણ આ ટીવી ખરીદી શકો છો.
3/6

LG 80 HD Ready Smart LED TV : LGનું સ્માર્ટ ટીવી 30,990 રૂપિયામાં લિસ્ટેડ છે, જેને તમે માત્ર 14,490 રૂપિયામાં 53 ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. તમે આ ટીવીને 703 રૂપિયાની નો કોસ્ટ EMI પર પણ ઘરે લાવી શકો છો.
4/6

OnePlus 43 inches Y Series 4K Ultra HD: OnePlus તેના ટીવી સેગમેન્ટને વિસ્તારી રહ્યું છે. આ ટીવીની મૂળ કિંમત 39,999 રૂપિયા છે, જેને તમે માત્ર 24,999 રૂપિયામાં ખરીદી શકો છો. તમે આ ટીવીને 1212 રૂપિયાની નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકો છો.
5/6

Redmi 50 inches 4K Ultra HD : રેડમીનું આ સ્માર્ટ ટીવી 44,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યું છે, જેને તમે માત્ર 31,499 રૂપિયામાં 30 ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. આ ટીવી 1527 રૂપિયાની નો કોસ્ટ EMI પર પણ મેળવી શકાય છે.
6/6

Samsung 43 inches Crystal iSmart 4K : સેમસંગ તેના શાનદાર ડિસ્પ્લે માટે જાણીતું છે, આ ટીવીની મૂળ કિંમત 52,900 રૂપિયા છે, જે 41 ટકાના ડિસ્કાઉન્ટ સાથે માત્ર 30,990 રૂપિયામાં ખરીદી શકાય છે. સાથે જ આ ટીવી 1502 રૂપિયાની નો કોસ્ટ EMI પર ઘરે લાવી શકાય છે.
Published at : 13 Nov 2023 07:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
