શોધખોળ કરો
Camera Phones: આ છે પાંચ સસ્તાં ફોન, કેમેરા અને બેટરી છે દમદાર, જુઓ લિસ્ટ......
આજે અમે આ આર્ટિકલમાં એવા સ્માર્ટફોન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તેમને ઓછા બજેટમાં સારા કેમેરા ફિચર્સ આપી રહ્યાં છે,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

OnePlus Nord CE 3 Lite 5G: - આ સ્માર્ટફોનને કંપનીએ હજુ હમણાં જ લૉન્ચ કર્યો છે, આમાં તમને ત્રિપલ કેમેરા સેટઅપ મળે છે, જેમાં 108MP મેન કેમેરો અને બે 2MP ને કેમેરો છે. સ્માર્ટફોનની કિંમત 19,999 રૂપિયાથી શરૂ થાય છે. ફ્રન્ટમાં 16MPનો કેમેરો આપવામાં આવ્યો છે.
2/6

realme 10 Pro 5G: - આ સ્માર્ટફોન 5000 એમએએચની મોટી બેટરી, 108MPનો પ્રાઇમરી કેમેરો અને 2MP ના બે કેમેરાની સાથે આવે છે. ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16MPનો કેમેરો મળે છે. સ્માર્ટફોનને 18,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Published at : 24 Apr 2023 12:24 PM (IST)
આગળ જુઓ





















