શોધખોળ કરો
Republic Day : ધમાકેદાર 26મી જાન્યુઆરી સેલ, ધાંસુ કેમેરા વાળા આ ફોન પર ઓફર્સનો વરસાદ
Amazon Great Republic Day Sale: એમેઝોનના સેલમાં 50MP કેમેરાવાળા સ્માર્ટફોન પર શાનદાર ઑફર્સ ઉપલબ્ધ છે. ચાલો બધા ફોનના ડિસ્કાઉન્ટ અને ફીચર્સ પર એક નજર કરીએ.

Amazon
1/5

Redmi Note 11: આ સ્માર્ટફોનની કિંમત 11,999 રૂપિયા છે. જેમાં તમને 10% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફીચર્સની વાત કરીએ તો, આ ફોન 6.43 ઇંચની ડિસ્પ્લે, 50MP ક્વાડ રિયર કેમેરા સેટઅપ અને 5000mAh બેટરી સાથે આવે છે. ફોનમાં Qualcomm Snapdragon 680 Octa-core પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 6GB સુધીની રેમ અને 128GB સુધીની સ્ટોરેજ છે.
2/5

POCO M4 Pro 5G: આ ફોનની શરૂઆતની કિંમત 11,999 રૂપિયા છે. SBI કાર્ડવાળા ફોન પર 1250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. ફીચર્સની વાત કરીએ તો આ ફોન 6.6 ઇંચની ડિસ્પ્લે, 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને 5000mAh બેટરી સાથે આવે છે. ફોન Mediatek Dimensity 810 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 8GB સુધીની રેમ ઉપલબ્ધ છે.
3/5

Samsung Galaxy M13 5G: આ સ્માર્ટફોનની કિંમત 11,999 રૂપિયાથી શરૂ થાય છે. સેલમાં SBI કાર્ડ સાથે ફોન પર 1250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. ફીચર્સ વિશે વાત કરીએ તો આ એક 5G ફોન છે. ફોનમાં 6GB RAM + 128GB સ્ટોરેજ ઉપલબ્ધ છે. ફોન 50MP ડ્યુઅલ રીઅર કેમેરા, 6.5 ઇંચ ડિસ્પ્લે અને 5000mAh બેટરી સાથે આવે છે.
4/5

IQOO Z6 5G: આ સ્માર્ટફોનની કિંમત 16,499 રૂપિયાથી શરૂ થાય છે, પરંતુ તમને SBI બેંકના કાર્ડ પર 1250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફીચર્સ વિશે વાત કરીએ તો આ એક 5G ફોન છે. ફોનમાં Snapdragon 695 5G પ્રોસેસર, 5000mAh બેટરી, 50MP મુખ્ય કેમેરા ઉપલબ્ધ છે. ફોનમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ છે.
5/5

Realme Narzo 50: આ સ્માર્ટફોનની કિંમત 11,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન પર, તમને SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો આપણે ફીચર્સ પર નજર કરીએ તો ફોનમાં 6.6-ઇંચની ડિસ્પ્લે, મીડિયાટેક હેલિયો G96 ગેમિંગ પ્રોસેસર અને 50MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આ સિવાય, Realme Narzo 50 માં 5000mAh બેટરી અને 6GB સુધીની RAM + 128GB સુધીની આંતરિક સ્ટોરેજ મળે છે.
Published at : 18 Jan 2023 04:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
