શોધખોળ કરો
Best 5G Smartphone Under 25,000 : આ હોઈ શકે છે તમારા આગામી સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન
Best 5G Smartphone Under 25,000 : અહીં અમે તમને મિડ-બજેટ રેન્જમાં આવતા સ્માર્ટફોન વિશે માહિતી આપી રહ્યા છીએ, આ ફોન્સમાં તમને 5G કનેક્ટિવિટી સાથે શાનદાર ફીચર્સ મળે છે.
ફાઈલ તસવીર
1/6

Motorola Edge 40 Neo : મોટોરોલાના આ ફોનની કિંમત 22,999 રૂપિયા છે. આ ફોનમાં 144ના રિફ્રેશ રેટ સાથે 6.55 ઇંચની OLED ડિસ્પ્લે છે. તેમાં 5000mAh બેટરી, મીડિયા ડાયમેન્શનલિટી પ્રોસેસર અને 50MP ટ્રિપલ કેમેરા પણ છે.
2/6

OnePlus Nord CE 3 Lite 5G 256GB : વનપ્લસના આ ફોનમાં સ્નેપડ્રેગન 695 ચિપસેટ છે, જે 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવે છે. આ ફોનમાં 6.72 ઇંચની ડિસ્પ્લે છે.
Published at : 24 Oct 2023 04:59 PM (IST)
આગળ જુઓ





















