શોધખોળ કરો
Goodbye 2022: આ છે આ વર્ષના પાંચ સૌથી જબરદસ્ત સ્માર્ટફોન, જુઓ તસવીરો........
અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ, બેસ્ટ 5 સ્માર્ટફોન જે વર્ષ 2022માં જ લૉન્ચ થયા છે. જેની ડિમાન્ડ આજકાલ માર્કેટમાં ખુબ છે. જુઓ લિસ્ટ.........
ફાઇલ તસવીર
1/6

Five Best Phone in 2022: જો તમે 30,000-40,000ની રેન્જમાં ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો અત્યારે માર્કેટમાં ઘણાબધા ફોન અવેલેબલ છે, જો એડવાન્સ અને બેસ્ટ ફિચર્સ સાથે ફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ, બેસ્ટ 5 સ્માર્ટફોન જે વર્ષ 2022માં જ લૉન્ચ થયા છે. જેની ડિમાન્ડ આજકાલ માર્કેટમાં ખુબ છે. જુઓ લિસ્ટ.........
2/6

Nothing Phone 1- આ વર્ષેનો સ્ટાઇલિશ ફોન Nothing Phone 1 છે. આ દેખાવની સાથે સાથે સૉફ્ટવેર અને હાર્ડવેરના મામલામાં પણ શાનદાર છે. આ ફોનમાં 8GB RAM + 128GB સ્ટૉરેજ, Snapdragon 778G ચિપસેટની સાથે દમદાર બેટરી અને શાનદાર કેમેરા 32,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે.
Published at : 13 Dec 2022 11:03 AM (IST)
આગળ જુઓ





















