શોધખોળ કરો
32MP સેલ્ફી કેમેરો અને 16GB RAM વાળો સૌથી સસ્તો ફોન લોન્ચ, તસવીરોમાં જુઓ ડિઝાઈન
32MP સેલ્ફી કેમેરો અને 16GB RAM વાળો સૌથી સસ્તો ફોન લોન્ચ, તસવીરોમાં જુઓ ડિઝાઈન
તસવીર સોશિયલ મીડિયા
1/8

Infinix કંપનીએ છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં ઘણા શાનદાર લો-રેન્જ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, જેને ભારતીય યૂઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. આ વખતે કંપનીએ સૌથી ઓછી કિંમતમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા ફોન લોન્ચ કર્યો છે. આવો અમે તમને આ ફોન વિશે જણાવીએ.
2/8

જો તમે ઓછા પૈસા ખર્ચીને એક શાનદાર સેલ્ફી સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો Infinixનો આ નવો ફોન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ ફોનનું નામ Infinix Hot 40i છે. આ કિંમત શ્રેણીમાં કંપનીનો આ પહેલો 32MP સેલ્ફી કેમેરા ફોન છે. આ સાથે જ યુઝર્સને આ ફોનમાં 16GB સુધીની રેમ મળશે અને સ્ટોરેજ પણ 256GB સુધી હશે.
Published at : 16 Feb 2024 11:42 PM (IST)
આગળ જુઓ





















