શોધખોળ કરો
સાવધાન! કરોડો Android યૂઝર્સ પર સાઈબર એટેકનો મોટો ખતરો, જાણો બચવાના ઉપાય
સાવધાન! કરોડો Android યૂઝર્સ પર સાઈબર એટેકનો મોટો ખતરો, જાણો બચવાના ઉપાય
પ્રતિકાત્મક તસવીર
1/7

ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક મોટી ચેતવણી જારી કરી છે. એજન્સીએ કહ્યું છે કે એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝન પર ચાલતા સ્માર્ટફોનમાં ઘણી ખતરનાક ખામીઓ મળી આવી છે.
2/7

આ ખામીઓને ઉચ્ચ સુરક્ષા જોખમ શ્રેણીમાં મૂકવામાં આવી છે, એટલે કે, જો તેને સમયસર સુધારવામાં નહીં આવે, તો હેકર્સ સરળતાથી સ્માર્ટફોનનો દુરુપયોગ કરી શકે છે અને વપરાશકર્તાઓનો ડેટા જોખમમાં મુકાઈ શકે છે.
Published at : 12 Sep 2025 07:13 PM (IST)
આગળ જુઓ





















