શોધખોળ કરો
Next Week Smartphone: iPhone 14 Seriesની સાથે આગામી અઠવાડિયે લૉન્ચ થશે આ ધમાકેદાર સ્માર્ટફોન, જુઓ લિસ્ટ.......
Upcoming Smartphone: આગામી અઠવાડિયે કેટલાય સ્માર્ટફોન્સ લૉન્ચ થવાના છે. આ સમાચારમાં અમે તમને એવા કેટલાક ખાસ ફોન વિશે બતાવી રહ્યાં છે,
ફાઇલ તસવીર
1/6

Upcoming Smartphone: આગામી અઠવાડિયે કેટલાય સ્માર્ટફોન્સ લૉન્ચ થવાના છે. આ સમાચારમાં અમે તમને એવા કેટલાક ખાસ ફોન વિશે બતાવી રહ્યાં છે, જે એપલની આઇફોન 14 સીરીઝની સાથે માર્કેટમાં આવી રહ્યાં છે. જાણો અહીં....
2/6

IPhone 14 Series: - આગામી અઠવાડિયે સૌથી મોટી ઇવેન્ટ 7 સપ્ટેમ્બર છે. એપલ 7 સપ્ટેમ્બરે યોજાનારી ઇવેન્ટમાં iPhone 14 Series લૉન્ચ કરવા જઇ રહીછે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, આ સીરીઝમાં કંપની iPhone 14, iPhone 14 Mini, iPhone 14 Pro, iPhone 14 Plus અને iPhone 14 Pro Plus ડિવાઇસીસ લૉન્ચ કરવાની છે. iPhone 14 Series ની સાથે આન વર્ષે Apple Watch Pro, Apple Watch 8 Pro અને iPad ની નવી જનરેશન લૉન્ચ કરી શકે છે.
Published at : 06 Sep 2022 12:10 PM (IST)
આગળ જુઓ





















