શોધખોળ કરો
Oneplus 12 અને 12R ની તસ્વીરો આવી સામે, જુઓ કેવો છે કંપનીના ફ્લેગશિપ ફોનનો લૂક અને ડિઝાઈન
Oneplus 12 અને 12R ની તસ્વીરો આવી સામે, જુઓ કેવો છે કંપનીના ફ્લેગશિપ ફોનનો લૂક અને ડિઝાઈન
તસવીર સોશિયલ મીડિયા
1/6

Oneplus 12 Series OnePlus ભારતમાં OnePlus 12 સિરીઝ 23 જાન્યુઆરીએ લોન્ચ કરશે. આ અંતર્ગત 2 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે જેમાં Oneplus 12 અને Oneplus 12R સામેલ છે.
2/6

કંપનીના નવા ફોનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થવા લાગી છે. અમે તમને અહીં આ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. જો તમે OnePlus 12 સિરીઝ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે ડિઝાઇન વિશેની મૂંઝવણ દૂર કરી શકો છો અને અહીંથી જોઈ શકો છો. અમે તમને સ્પેક્સ વિશે પણ જણાવવા જઈ રહ્યા છીએ.
Published at : 20 Jan 2024 03:54 PM (IST)
આગળ જુઓ





















