શોધખોળ કરો
Year Ender 2022: આ વર્ષે આ ટેક પ્રોડક્ટ્સને લોકોએ હંમેશા માટે કરી દીધું બાય બાય-જાણો આખુ લિસ્ટ
Google Stadia : ગૂગલે આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે તેની ક્લાઉડ-આધારિત ગેમ-સ્ટ્રીમિંગ સેવા સ્ટેડિયાને બંધ કરી રહી છે. 18 જાન્યુઆરી, 2023ના રોજ આ સેવા સંપૂર્ણપણે બંધ થઈ જશે.
પ્રતિકાત્મક તસવીર
1/6

YouTube Go App : ગૂગલે 2016માં એન્ડ્રોઇડ માટે લાઇટ યુટ્યુબ ગો એપ લોન્ચ કરી હતી. ત્યાર બાદ આ વર્ષની શરૂઆતમાં કંપનીએ જાહેરાત કરી કે તે એપને બંધ કરી રહી છે. કંપનીએ ઓગસ્ટ 2022માં એપને બંધ કરવાનું શરૂ કર્યું હતું.
2/6

Google Street View App : ગૂગલે 2015માં સ્ટેન્ડઅલોન સ્ટ્રીટ વ્યૂ એપ રજૂ કરી હતી. ગયા મહિને કંપનીએ જાહેરાત કરી હતી કે તે એપ્લિકેશનને બંધ કરવા જઈ રહી છે અને તેને પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી સંપૂર્ણપણે દૂર કરશે. માર્ચ 2023થી એપ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
Published at : 27 Dec 2022 04:20 PM (IST)
આગળ જુઓ





















