શોધખોળ કરો
એક આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ ખરીદી શકાય છે?
Sim Purchased Limit On Aadhar Card: ભારતમાં સિમ કાર્ડ ખરીદવા માટેનો સૌથી સામાન્ય દસ્તાવેજ આધાર કાર્ડ છે. પરંતુ આધાર કાર્ડ પર સિમ ખરીદવા માટે સરકાર દ્વારા મર્યાદા નક્કી કરવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Sim Purchased Limit On Aadhar Card: ભારતમાં સિમ કાર્ડ ખરીદવા માટેનો સૌથી સામાન્ય દસ્તાવેજ આધાર કાર્ડ છે. પરંતુ આધાર કાર્ડ પર સિમ ખરીદવા માટે સરકાર દ્વારા મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ દસ્તાવેજોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID અને પાસપોર્ટ જેવા દસ્તાવેજો માન્ય છે. તો આ માટે આધાર કાર્ડનો પણ ઉપયોગ કરી શકાય છે.
2/6

જો કોઈ ઈ-કેવાયસી કરીને સિમ ખરીદે છે. તેથી બાયોમેટ્રિક પ્રક્રિયા માટે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે.
Published at : 29 Apr 2024 07:13 PM (IST)
આગળ જુઓ





















