શોધખોળ કરો
Laptop Overheating: ગરમીમાં ઓવરહીટ થઇને ક્યાંક ફાટી ના જાય લેપટૉપ ? આ સ્ટેપ્સને ફોલો કરી આ રીતે બચાવો
ઉનાળામાં લેપટૉપ વધુ ગરમ થવાની સમસ્યા લગભગ હોય છે, પરંતુ આ સમસ્યાને બિલકુલ નજરઅંદાજ ન કરવી જોઈએ
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

How to Avoid Laptop Overheating: લેપટૉપનું ઓવરહિટીંગ તમારા ઉપકરણ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આનાથી કેવી રીતે બચી શકાય તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.
2/6

ઉનાળામાં લેપટૉપ વધુ ગરમ થવાની સમસ્યા લગભગ હોય છે, પરંતુ આ સમસ્યાને બિલકુલ નજરઅંદાજ ન કરવી જોઈએ. જો તમે આમ કરશો તો તમારું લેપટૉપ ઝડપથી બગડી શકે છે. અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે આ સમસ્યાથી બચી શકો છો.
Published at : 02 May 2024 01:07 PM (IST)
આગળ જુઓ





















