શોધખોળ કરો
છૂપાઇને તમારી વાતો તો સાંભળી રહ્યું નથી ને Google? આ ટ્રિકથી મિનિટોમાં જાણો
Google તેના યુઝર્સને સમયાંતરે અનેક નવા ફીચર્સ આપતું રહે છે. કેટલાક ફીચર્સ જોવા મળે છે તો કેટલાક ફીચર્સ હિડન રહે છે. અનેક ફીચર્સ ડેટા અને પ્રાઇવેસી સાથે જોડાયેલા હોય છે
પ્રતિકાત્મક તસવીર
1/6

Google તેના યુઝર્સને સમયાંતરે અનેક નવા ફીચર્સ આપતું રહે છે. કેટલાક ફીચર્સ જોવા મળે છે તો કેટલાક ફીચર્સ હિડન રહે છે. અનેક ફીચર્સ ડેટા અને પ્રાઇવેસી સાથે જોડાયેલા હોય છે જે તમારી વેબ એન્ડ એપ એક્ટિવિટીમાંથી ઓડિયો કલેક્ટ કરે છે.
2/6

ગૂગલનું કહેવું છે કે તેઓ આ માત્ર કમાન્ડ્સ સાંભળવા અને માર્કેટિંગ પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે કરી રહ્યા છે. પરંતુ આને ગોપનીયતાના ઉલ્લંઘન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
Published at : 15 Aug 2024 01:03 PM (IST)
આગળ જુઓ





















