શોધખોળ કરો
Best 5G smartphones: ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન ખરીદવા ઇચ્છો તો આ છે બેસ્ટ ઓપ્શન
Best 5G smartphones: જો તમારું બજેટ માત્ર 15,000 કે તેનાથી ઓછું છે, તો અહીં અમે તમને કેટલાક સસ્તા અને સારા 5G ફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે તમારા માટે આમાંથી એક પસંદ કરી શકો છો
Best 5G smartphones
1/6

Best 5G smartphones: જો તમારું બજેટ માત્ર 15,000 કે તેનાથી ઓછું છે, તો અહીં અમે તમને કેટલાક સસ્તા અને સારા 5G ફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે તમારા માટે આમાંથી એક પસંદ કરી શકો છો.
2/6

Samsung Galaxy M14 5G: આ સ્માર્ટફોનમાં 6000 mAh બેટરી છે જે આરામથી 2 દિવસ સુધી ચાલી શકે છે. ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોનની કિંમત 15,195 રૂપિયા છે. ફોનમાં 6.6 ઇંચ ડિસ્પ્લે, 50MP પ્રાઇમરી કેમેરા અને Exynos 1330 પ્રોસેસરનો સપોર્ટ છે.
Published at : 02 Sep 2023 10:57 AM (IST)
આગળ જુઓ





















