શોધખોળ કરો
કેમેરાથી લઇને ડિઝાઇન સુધી.... iPhone 16 Pro Max ની લીક થઇ ડિટેલ્સ, અહીં જાણો અપડેટ
Appleની iPhone 16 સીરીઝને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, જે સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થઈ શકે છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

iPhone 16 Pro Max Details: Appleની iPhone 16 સીરીઝ આ વર્ષે સપ્ટેમ્બરમાં લૉન્ચ થઈ શકે છે. હવે આ અંગે કેટલીક લીક થયેલી વિગતો સામે આવી છે. જાણો અહીં લીક થયેલી ડિટેલ્સ વિશે...
2/7

Appleની iPhone 16 સીરીઝને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, જે સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થઈ શકે છે. આ વખતે આઈફોન સીરીઝમાં 4 ફોન લૉન્ચ થઈ શકે છે. લૉન્ચ પહેલા જ iPhone 16 Pro Maxની કેટલીક લીક થયેલી વિગતો સામે આવી છે. આમાં કિંમતની વિગતોથી લઈને ફોનની ડિઝાઈન સુધીની ઘણી બાબતો વિશે માહિતી મળી છે.
Published at : 15 May 2024 02:17 PM (IST)
આગળ જુઓ




















