શોધખોળ કરો
Jio યૂઝર્સ માટે ખુશખબરી, કંપનીએ લોન્ચ કર્યા 2 પ્રીપેડ પ્લાન, એક રિચાર્જ અને 84 દિવસ સુધી ટેન્શન ખતમ
Jio યૂઝર્સ માટે ખુશખબરી, કંપનીએ લોન્ચ કર્યા 2 પ્રીપેડ પ્લાન, એક રિચાર્જ અને 84 દિવસ સુધી ટેન્શન ખતમ
તસવીર સોશિયલ મીડિયા
1/6

રિલાયન્સ જિયોએ તેના પ્રીપેડ ગ્રાહકો માટે 2 નવા પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં તમને કોલિંગ, SMS અને ડેટાનો લાભ મળે છે. આ સિવાય કંપની કેટલીક OTT એપ્સનું સબસ્ક્રિપ્શન પણ આપે છે.
2/6

Jioએ રૂ. 739 અને રૂ. 789ના બે પ્લાન લોન્ચ કર્યા છે. 739 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસ માટે દરરોજ 1.5GB ડેટા, 100 SMS, અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત કંપની ગ્રાહકોને JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity અને JioCloudની ઍક્સેસ પણ આપે છે.
Published at : 13 Jun 2023 04:44 PM (IST)
આગળ જુઓ





















