શોધખોળ કરો
વર્ક ફ્રૉમ હૉમ માટે Laptop ખરીદવાનો છે પ્લાન, તો આ જરૂરી વાતોને જાણી લો પહેલા....
Laptop_Users
1/6

નવી દિલ્હીઃ દેશમાં આજકાલ કોરોનાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. એક વાર ફરીથી હાલત ખરાબ થઇ રહી છે. મોટા ભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્કફ્રૉમ હૉમ કરવાની ફરજ પાડી રહી છે. દેશમાં હાલના સમયમાં લાખો લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. આવામાં લેપટૉપની ડિમાન્ડ ખુબ વધી ગઇ છે, જો તમે એક સારુ લેપટૉપ ખરીદવા ઇચ્છતા હોય તો અહીં અમે તમને કેટલીક વસ્તુઓનુ ધ્યાન રાખવાનુ કહી રહ્યાં છે, જે ખુબ જરૂરી છે. આ રીતે ખરીદો બેસ્ટ લેપટૉપ....
2/6

બજેટ નક્કી કરી લો.... જો તમે લેપટૉપ ખરીદવા જઇ રહ્યો છો ,તો સૌથી પહેલા તમારે બજેટ નક્કી કરી લેવુ જોઇએ. ખાસ કરીને માર્કેટમાં 20-25 હજાર રૂપિયાની રેન્જમાં કેટલાય સારા ફિચર્સ વાળા લેપટૉપ અવેલેબલ છે. તમે ઇન્ટરનેટ પર બજેટ લેપટૉપ જોઇ શકો છો, જેથી તમને રેન્જ ખબર પડી શકે.
Published at : 09 May 2021 03:59 PM (IST)
આગળ જુઓ




















