શોધખોળ કરો
Netflix વાપરો છો, તો જરા આ ફિચર્સને કરી જુઓ યૂઝ, બદલાઇ જશે એપનો એક્સપીરિન્યસ......
જો તમે Netflix યૂઝ કરી રહ્યાં છો તો તમારા માટે આ સ્ટૉરી ખુબ જ કામની છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/6

Netflix Features: આજકાલ લોકો ઓટીટી પ્લેટફોર્મ પર મૂવીઝથી લઇને ટીવી સીરિયલો અને શૉને જોવાનું નથી ચૂકતા. આમાં પણ લોકો નેટફ્લિક્સનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે, જો તમે Netflix યૂઝ કરી રહ્યાં છો તો તમારા માટે આ સ્ટૉરી ખુબ જ કામની છે. અહીં અમને તમને એવી 5 ટિપ્સ અને ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેનાથી તમારો એક્સપીરિયન્સ પુરેપુરો બદલાઇ જશે.
2/6

Shortcuts: જે રીતે તમે google doc અથવા Xl માં શૉર્ટકટનો ઓપ્શન મેળવો છો. Netflixમાં પણ એવું જ છે, તમે શૉર્ટકટની મદદથી તમારા કામને આસાન બનાવી શકો છો. તમે F - ફૂલ સ્ક્રીન, Esc - મેઇન સ્ક્રીન, PgDn - વીડિયો પૉઝ, PgUp - પ્લે અને Shift+જમણું તીર દબાવીને વીડિયોને ફાસ્ટ ફૉરવર્ડ કરી શકો છો અને ડાબા તીર વડે વીડિયો રિવાઇન્ડ કરી શકો છો. M બટન વડે, તમે વીડિયોને મ્યૂટ કરી શકો છો અને S બટનની મદદથી તમે વીડિયોના ઇન્ટ્રૉને છોડી શકો છો.
Published at : 07 Jul 2023 02:32 PM (IST)
આગળ જુઓ




















