શોધખોળ કરો
Settingમાં થોડો ફેરફાર કરશો તો આખા દિવસ સુધી ચાલશે તમારા iPhoneની બેટરી, જાણો ટિપ્સ એન્ડ ટ્રિક્સ વિશે....
જો ફોન નવો હોય તો બેટરી એટલી ઝડપથી ઓછી થતી નથી પરંતુ જ્યારે તે જૂનો થવા લાગે છે તો બેટરી ઝડપથી ઓછી થવા લાગે છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/8

iPhone and Tech News: જો તમે iPhone યૂઝર છો, તો અમે તમારા માટે એક એવી ટ્રિક લઈને આવ્યા છીએ જેની મદદથી તમારી બેટરી લાંબા સમય સુધી ખતમ નહીં થાય. આના માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી અને માત્ર સેટિંગ્સમાં થોડો ફેરફાર કરવાથી કામ થઈ જશે. જાણો અહીં આસાન ટ્રિક્સ વિશે...
2/8

જ્યારે બેટરી ખતમ થવા લાગે છે, ત્યારે લાગે છે કે હવે બધા કામ બંધ થઈ જશે. ખાસ કરીને ક્યાંક બહાર જવાનું હોય અને ફોન ડિસ્ચાર્જ થવાનો હોય તો શું કરવું તેનું ટેન્શન વધી જાય છે. જો ફોન નવો હોય તો બેટરી એટલી ઝડપથી ઓછી થતી નથી પરંતુ જ્યારે તે જૂનો થવા લાગે છે તો બેટરી ઝડપથી ઓછી થવા લાગે છે. આઇફોન વિશે વાત કરીએ તો, તેના મોટાભાગના યૂઝર્સની ફરિયાદ છે કે તેની બેટરી આખો દિવસ પણ ચાલતી નથી, અને તેથી વ્યક્તિએ તેની સાથે ચાર્જર રાખવું પડે છે.
Published at : 05 Feb 2024 12:49 PM (IST)
આગળ જુઓ





















