શોધખોળ કરો
Smartphone Tips: ફોનમાં દેખાઇ રહ્યાં છે આ સંકેત, તો પાક્કુ તમારો ફોન થઇ ગયો છે હેક
સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. અમે તેનો ઉપયોગ બેંકિંગ, ખરીદી, સોશિયલ મીડિયા અને વ્યક્તિગત ફાઇલો સ્ટોર કરવા માટે પણ કરીએ છીએ
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Smartphone Tips: સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. અમે તેનો ઉપયોગ બેંકિંગ, ખરીદી, સોશિયલ મીડિયા અને વ્યક્તિગત ફાઇલો સ્ટોર કરવા માટે પણ કરીએ છીએ.
2/8

સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. અમે તેનો ઉપયોગ બેંકિંગ, ખરીદી, સોશિયલ મીડિયા અને વ્યક્તિગત ફાઇલો સ્ટોર કરવા માટે પણ કરીએ છીએ. પરંતુ જેમ જેમ સ્માર્ટફોન પર આપણી નિર્ભરતા વધી છે, તેમ તેમ સાયબર હુમલા અને ફોન હેકિંગના બનાવો પણ વધ્યા છે.
Published at : 21 Jan 2025 12:49 PM (IST)
આગળ જુઓ





















