શોધખોળ કરો
Phones Photos: દુનિયાના સૌથી મોંઘા સ્માર્ટફોનમાં સામેલ છે આ હેન્ડસેટ, હજારો-લાખો નહીં કરોડોમાં છે કિંમત
ગૉલ્ડ પ્લેટેડ iPhone 4s Elite પણ દુનિયાના સૌથી મોંઘા સ્માર્ટફોનની સીરીઝમાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

સ્માર્ટફોન આઇડિયાઃ- દુનિયામાં આજકાલ લોકોને આઇફોનનો વધુ શોખ ચઢ્યો છે, કેમ કે આ મોંઘો અને બેઝ વાળો હોય છે. જ્યારે દુનિયાના સૌથી મોંઘા સ્માર્ટફોનની કિંમત વિશે વિચારો તો તે લાખ-બે લાખ રૂપિયા હોઈ શકે છે. પરંતુ એવુ જરાય નથી, સૌથી મોંઘા સ્માર્ટફોન કરોડો રૂપિયામાં આવે છે. આવા સ્માર્ટફોન વિશે બહુ ઓછા લોકો જાણે છે.
2/7

ફાલ્કન સુપરનૉવા iPhone 6 પિન્ક ડાયમંડ વિશ્વનો સૌથી મોંઘો સ્માર્ટફોન છે. edudwar.comના રિપોર્ટ્સ અનુસાર, આની કિંમત 48.5 મિલિયન ડૉલર છે.
Published at : 17 Jun 2023 03:43 PM (IST)
આગળ જુઓ





















