શોધખોળ કરો
Tips: શું તમે Gmailના બધા જ મેઇલ એકસાથે ડિલીટ કરવા માંગો છો ? જાણી લો આ રીત
જો તમારું મેઈલ બૉક્સ હજારો મેઈલથી ભરેલું હોય તો તેને ખાલી કરવું બહુ આસાન નથી, એટલે કે તમે એક ક્લિકમાં આગળના તમામ મેઇલ્સને કાઢી શકતા નથી.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Tech News: દુનિયાની નંબર વન ટેક દિગ્ગજ ગૂગલ પોતાના યૂઝર્સ માટે નવા નવા ઇનૉવેશન અને અપડેટ આપતુ રહે છે, પરંતુ બધા યૂઝર્સ આનો ઉપયોગ નથી કરી શકતા, કેમકે પુરેપુરી જાણકારીનો અભાવ હોય છે. આવી જ એક ટિપ્સ છે ગૂગલ જીમેઇલની. જો તમારું મેઈલ બૉક્સ હજારો મેઈલથી ભરેલું હોય તો તેને ખાલી કરવું બહુ આસાન નથી, એટલે કે તમે એક ક્લિકમાં આગળના તમામ મેઇલ્સને કાઢી શકતા નથી. જાણો આસાન રીત....
2/6

આજે અમે તમને અહીં બતાવી રહ્યા છીએ કે, તમે એકસાથે 100, 200 કે 2000 મેઇલ કેવી રીતે ડિલીટ કરી શકો છો. જો તમે વિચારી રહ્યા છો કે સિલેક્ટ ઓલ અને ડિલીટ દબાવવાથી આવું થશે તો એવું નથી. આ માટે એક ખાસ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
Published at : 18 Jun 2023 04:12 PM (IST)
આગળ જુઓ





















