શોધખોળ કરો
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ કરોડો મોબાઇલ યુઝર્સને ચેતવણી આપી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે કહ્યું હતું કે સાયબર ગુનેગારો તમારા નામે જાહેર કરાયેલા નકલી સિમ કાર્ડ મેળવી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ કરોડો મોબાઇલ યુઝર્સને ચેતવણી આપી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે કહ્યું હતું કે સાયબર ગુનેગારો તમારા નામે જાહેર કરાયેલા નકલી સિમ કાર્ડ મેળવી શકે છે. નકલી દસ્તાવેજોના આધારે જાહેર કરાયેલા સિમ કાર્ડનો ઉપયોગ સાયબર છેતરપિંડી માટે થઈ શકે છે. આ કારણે તમારે મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
2/5

ટેલિકોમ્યુનિકેશન વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો બહાર પાડ્યો છે, જેમાં લોકોને તેનાથી કેવી રીતે બચવું તે જણાવવામાં આવ્યું છે. DoT એ તેની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સાયબર ગુનેગારો તમારા દસ્તાવેજોનો દુરુપયોગ કરીને સિમ કાર્ડ મેળવી શકે છે. આ નકલી સિમ કાર્ડનો ઉપયોગ સાયબર છેતરપિંડી માટે થઈ શકે છે.
Published at : 25 Feb 2025 12:07 PM (IST)
આગળ જુઓ





















