શોધખોળ કરો
આ પાંચ સ્માર્ટફોનમાં છે 5 ઇંચથી પણ મોટી ડિસ્પ્લે, કિંમત છે 5000 રૂપિયાથી પણ ઓછી
મોટી ડિસ્પ્લે સ્માર્ટફોન
1/6

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન કંપનીઓની વચ્ચે કૉમ્ટિશીશન ખુબ ઝડપથી વધી ગઇ છે. કંપનીઓ પોતાના લૉ બજેટ સ્માર્ટફોન પણ તમને એડવાન્સ્ડ ટેકનોલૉજી આપી રહી છે, જેનાથી કસ્ટમર્સ વધુમાં વધુ તેની તરફ આકર્ષિત થઇ શકે. જો તમે ઓછી કિંમતે એટલે કે પાંચ હજારથી ઓછી કિંમતમાં સારો અને મોટી ડિસ્પ્લે વાળો ફોન ખરીદવા માંગતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. મોટી સ્ક્રીન, લેટેસ્ટ ટેકનોલૉજી અને દમદાર બેટરી આ ફોનમાં આપેલી છે.
2/6

1- Samsung Galaxy M01 Core- ઓછી કિંમતમાં સેમસંગ ગેલેક્સી M01 કોર એક સારો ફોન છે. આમાં 5.3 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામા આવી છે. જોવામા આ ખુબ મોટી છે. આ ફોનમાં 3000 mAhની બેટરી છે. આના 1 જીબી રેમ અને 16 જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટ 4,999 રૂપિયામાં મળી જશે.
Published at : 09 May 2021 05:14 PM (IST)
આગળ જુઓ





















