શોધખોળ કરો
Validity Extender Plans: પોતાના એક્સ્ટ્રા મોબાઇલ નંબરને રાખવો છે એક્ટિવ, તો આ રિચાર્જ પ્લાન છે ઇફેક્ટિવ
અમે તમને અહીં કેટલાક એવા પ્લાન વિશે જાણકારી આપી રહ્યાં છીએ, જે તમારા માટે બેસ્ટ છે. આ પ્લાન્સ તમારા માટે સારા સાબિત થઇ શકે છે.
![અમે તમને અહીં કેટલાક એવા પ્લાન વિશે જાણકારી આપી રહ્યાં છીએ, જે તમારા માટે બેસ્ટ છે. આ પ્લાન્સ તમારા માટે સારા સાબિત થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/c558e58e4d4e89b6c7b847d6bc8802dc167160572250277_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/6
![Validity Extender Plans: જો તમે એકથી વધુ સિમનો ઉપયોગ કરો છો, અને નંબર માટે બેસ્ટ એક્સ્ટેન્ડર પ્લાન ઇચ્છો છો, તો અમે તમને અહીં કેટલાક એવા પ્લાન વિશે જાણકારી આપી રહ્યાં છીએ, જે તમારા માટે બેસ્ટ છે. આ પ્લાન્સ તમારા માટે સારા સાબિત થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/253852a43b24b1754c0925a5c4b40a79812fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Validity Extender Plans: જો તમે એકથી વધુ સિમનો ઉપયોગ કરો છો, અને નંબર માટે બેસ્ટ એક્સ્ટેન્ડર પ્લાન ઇચ્છો છો, તો અમે તમને અહીં કેટલાક એવા પ્લાન વિશે જાણકારી આપી રહ્યાં છીએ, જે તમારા માટે બેસ્ટ છે. આ પ્લાન્સ તમારા માટે સારા સાબિત થઇ શકે છે.
2/6
![જિઓ વેલિડિટી એક્સ્ટેન્ડર જેવો કોઇ પ્લાન નથી આપતુ, આના રિચાર્જ પ્લાનના લિસ્ટમાં સૌથી સસ્તુ રિચાર્જ 209 રૂપિયાનું છે, જેમાં યૂઝર્સને ડેલી 1GB ડેટા, 100 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ આપવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/514dda89439115eae6c0121a730a09a6a73bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જિઓ વેલિડિટી એક્સ્ટેન્ડર જેવો કોઇ પ્લાન નથી આપતુ, આના રિચાર્જ પ્લાનના લિસ્ટમાં સૌથી સસ્તુ રિચાર્જ 209 રૂપિયાનું છે, જેમાં યૂઝર્સને ડેલી 1GB ડેટા, 100 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ આપવામાં આવે છે.
3/6
![જો તમે ડેટા યૂઝ નથી કરવા માંગતા, તો જિયોને વેલ્યૂ પ્લાન તમારા માટે સારો રહેશે, આમાં તમને 84 દિવસની વેલિડિટીની સાથે 6GB ડેટા, 1000 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ આપવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/539af3742177b054655a538640a0b09961281.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે ડેટા યૂઝ નથી કરવા માંગતા, તો જિયોને વેલ્યૂ પ્લાન તમારા માટે સારો રહેશે, આમાં તમને 84 દિવસની વેલિડિટીની સાથે 6GB ડેટા, 1000 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ આપવામાં આવે છે.
4/6
![જો વૉડા-આઇડિયાના નંબરને એક્ટિવેટ રાખવા માટે રિચાર્જ પ્લાન જોઇએ, તો તમારા માટે 111 રૂપિયાનો પ્લાન ઠીક રહેશે, જેમાં તમને 99 રૂપિયાનો ટૉક ટાઇમ આપવામાં આવે છે. જેની વેલિડિટી એક મહિના માટે હોય છે, આમાં તમને માત્ર 200 MB ડેટા આપવામાં આવશે, એસએમએસ બિલકુલ નહીં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/64e70ab3e1ed1842e60b03e06b0c90046ef41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો વૉડા-આઇડિયાના નંબરને એક્ટિવેટ રાખવા માટે રિચાર્જ પ્લાન જોઇએ, તો તમારા માટે 111 રૂપિયાનો પ્લાન ઠીક રહેશે, જેમાં તમને 99 રૂપિયાનો ટૉક ટાઇમ આપવામાં આવે છે. જેની વેલિડિટી એક મહિના માટે હોય છે, આમાં તમને માત્ર 200 MB ડેટા આપવામાં આવશે, એસએમએસ બિલકુલ નહીં.
5/6
![એરટેલના રિચાર્જ પ્લાનમાં પણ તમને Vi જેવો 111 રૂપિયાનો પ્લાન મળે છે, પરંતુ આમાં આખા 111 રૂપિયાનો ટૉક ટાઇમ, જેની વેલિડિટી એક મહિના અને ડેટા પણ 200 MB. જો તમે મેસેજ કરો છો, તો 1 રૂપિયા પ્રતિ મેસેજ અને 1.50 રૂપિયા એસટીડી મેસેજ માટે આપવા પડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/0e2bb1f46a83370f1762c54c3075cdc57581c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરટેલના રિચાર્જ પ્લાનમાં પણ તમને Vi જેવો 111 રૂપિયાનો પ્લાન મળે છે, પરંતુ આમાં આખા 111 રૂપિયાનો ટૉક ટાઇમ, જેની વેલિડિટી એક મહિના અને ડેટા પણ 200 MB. જો તમે મેસેજ કરો છો, તો 1 રૂપિયા પ્રતિ મેસેજ અને 1.50 રૂપિયા એસટીડી મેસેજ માટે આપવા પડે છે.
6/6
![બીએસએનએલ નંબરને રિચાર્જ કરાવવા માટે તમારે 298 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે, જેમાં 52 દિવસની વેલિડિટીની સાથે ડેલી 1GB ડેટા, 100 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/9aa24e30ff09c68d78eca6ee4b49e96908e7b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીએસએનએલ નંબરને રિચાર્જ કરાવવા માટે તમારે 298 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે, જેમાં 52 દિવસની વેલિડિટીની સાથે ડેલી 1GB ડેટા, 100 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ મળે છે.
Published at : 21 Dec 2022 12:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)